• Gujarati News
  • National
  • ડભોઇ રોડના યુવકે ગળાફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી લીધી

ડભોઇ રોડના યુવકે ગળાફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી લીધી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | શહેરના ડભોઇ રોડ પાસે આવેલ યમુના મિલ નજીકના વુડાના આવાસમાં રહેતા રાકેશભાઈ રમણભાઈ ઓડ (ઉ.વ.28) ગુરુવારે બપોરે ઘરમાં પંખાના હૂક પર પ્લાસ્ટિકની દોરી બાંધીને કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો. સાંજે 6 વાગ્યાની આસપાસ તેમના પરિવારજનો ઘરે આવતાં તેઓએ આ અંગે વાડી પોલીસને જાણ કરી હતી. પોલીસે મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...