• Gujarati News
  • National
  • હરાજી | કારેલીબાગ રાત્રિ બજારની 4 દુકાનો હરાજીથી ફાળવાશે

હરાજી | કારેલીબાગ રાત્રિ બજારની 4 દુકાનો હરાજીથી ફાળવાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | કારેલીબાગ રાત્રિબજારની એક નાની દુકાન અને 3 મોટી દુકાનો જાહેર હરાજીથી વાર્ષિક વાપર ઉપયોગ ફીથી 3 વર્ષ માટે ફાળવણી કરવામાં આવનાર છે. જેમાં દુકાન નં.29 એસટી માટે અને મોટી દુકાનોમાં દુકાન નં.4 એસસી માટે તથા દુકાન નં.3 અને 8 જનરલ કેટેગરી માટે છે. નાની દુકાન માટે રૂા.1.50 લાખ અને મોટી દુકાન રૂા.3 લાખ ડિપોઝીટ અને અપસેટ વેલ્યૂ પેટે નક્કી કરવામાં આવ્યા છે. જેના માટે તા.23 જુલાઈ સુધીમાં ઓફર ભાવ સહિત અરજીપત્ર મોકલવાના રહેશે.

અન્ય સમાચારો પણ છે...