• Gujarati News
  • National
  • 15મી જુલાઇએ યુપીએસસી પ્રિલિમ્સનું રિઝલ્ટ આવી શકે

15મી જુલાઇએ યુપીએસસી પ્રિલિમ્સનું રિઝલ્ટ આવી શકે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુપીએસસી (સંઘ લોક સેવા આયોગ)ની પ્રિલિમ્સનાં પરીણામ ટુંક સમયમાં જ જાહેર કરવામાં આવે એવી શક્યતાઓ છે. ઉમેદવારો યુપીએસસીની ઓફીશીયલ વેબસાઇટ પર જઇ પરીણામ જોઇ શકશે. આ એક્ઝામ તા.3 જૂન 2018નાં રોજ લેવામાં આવી હતી. આ એક્ઝામ પાસ કરનારા કેન્ડિડેટ્સને મેઇન એક્ઝામ આપવાનો મોકો મળશે અને ત્યારબાદ અંતમાં ઇન્ટરવ્યુ લેવામાં આવશે. એક્સપર્ટ દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર ગયા વર્ષની પેટર્ન જોતા અંદાજો લગાવી શકાય કે 15 જુલાઇની આસપાસ આયોગ દ્વારા યુપીએસસી પ્રિલિમ્સનું પરિણામ જાહેર કરવામાં આવી શકે છે. વડોદરા સહિત ગુજરાતમાં યુપીએસસીની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા મોટી છે. જે પરીણામની કાગડોળે રાહ જુએ છે.

અન્ય સમાચારો પણ છે...