તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડોદરા | મોતીબાગસબ સ્ટેશનમાં 11 કેવી ફીડરની નવી પેનલ ,સર્કિટ

વડોદરા | મોતીબાગસબ સ્ટેશનમાં 11 કેવી ફીડરની નવી પેનલ ,સર્કિટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | મોતીબાગસબ સ્ટેશનમાં 11 કેવી ફીડરની નવી પેનલ ,સર્કિટ બ્રેકરની કામગીરીની સાથોસાથ વીજરેષાની સમારકામની કામગીરી શનિવારે હાથ પર લેવામાં આવનાર છે. કામગીરીને ધ્યાનમાં રાખી લાલબાગ ડિવીઝનના બરાનપુરા સબડિવીઝનના આઝાદ મેદાન ફીડર અને ઇસ્ટ ડિવીઝનના ટાવર સબ ડિવીઝનના નોર્થરીંગ ફીડર વિસ્તારમાં શનિવારે સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી વીજકાપ રહેશે. કામગીરીના કારણે, આરવી દેસાઇ રોડ,ખેતીવાડી બજાર ઉત્પન્ન સમિતિ, શિંદે કોલોનીસ સહિતના વિસ્તારમાં શનિવારે સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી વીજકાપ રહેશે.

પાવરકટ | આજે 2 ફીડરમાં સવારે 9થી 1 સુધી વીજકાપ

અન્ય સમાચારો પણ છે...