તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડોદરા |સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ્સના ઉપક્રમે કેન્દ્રીય અંદાજપત્ર

વડોદરા |સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ્સના ઉપક્રમે કેન્દ્રીય અંદાજપત્ર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ્સના ઉપક્રમે કેન્દ્રીય અંદાજપત્ર 2016-17માં કરવેરાની અંગેની મહત્વની દરખાસ્તોની સમીક્ષા અને વિશ્લેષણ અંગે 2 માર્ચે સેમીનારનું આયોજન કરાયું છે. રેસકોર્સ સર્કલ પાસે આવેલા વાણિજય ભવન ખાતે બપોરે 4.30 વાગે યોજાનાર સેમિનારમાં ચાર્ટર્ડ એકાઉન્ટ્ન્ટ કે.ડી.શાહ તથા અમીષ ખંધારા વકતવ્ય આપશે.

2 માર્ચે કેન્દ્રીય અંદાજપત્ર અંગે CGCTS દ્વારા સેમિનાર

અન્ય સમાચારો પણ છે...