તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડોદરા |રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ દ્વારા આધ્યાત્મિક શિબિર અને ઉદ્ધવગીતા

વડોદરા |રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ દ્વારા આધ્યાત્મિક શિબિર અને ઉદ્ધવગીતા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ દ્વારા આધ્યાત્મિક શિબિર અને ઉદ્ધવગીતા વિશે પ્રવચન રાખવામાં આવ્યું છે. પ્રસંગે સ્વામી બ્રહ્મેશાનંદજી મહારાજ ખાસ ઉપસ્થિત રહેશે. તા.28મી ફેબ્રુઆરીને રવિવારના રોજ સવારે 8.30 થી 12.30 કલાકે સ્વામી બ્રહ્મેશાનંદજી મહારાજના સાંનિધ્યમાં ‘આધ્યાત્મિક શિબિર’ યોજાશે. તેમજ સાંજે 7.30 કલાકે ‘ઉદ્ધવગીતા’ પર સ્વામી બ્રહ્મેશાનંદજી મહારાજનું પ્રવચન રાખવામાં આવેલ છે.

આધ્યાત્મિક શિબિર-ઉદ્ધવગીતા વિશે પ્રવચન

અન્ય સમાચારો પણ છે...