તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હનુમંતયાગ અને ડાયાબિટીસ ચેકઅપ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |બ્ર.પ.પૂ.રામરત્નાચાર્ય મહારાજ સ્થાપિત રામચરિત માનવ ભવન, સંકુલમાં પ્રતિવાર્ષિક ઉજવાતો ભવનનો પાટોત્સવની ઉજવણી નિમિત્તે પૂ.નટુભાઇની નિશ્રામાં ભવનના પ્રાંગણમાં સવારે 9.00 કલાકે યજ્ઞનો પ્રારંભ થશે. તદઉપરાંત ડાયાબિટીસ ચેકઅપ અને મફત આયુર્વેદિક દવા વિતરણ કેમ્પ યોજાશે. સાંજે 4.00 કલાકે પૂ.વિરંચી પ્રસાદ શાસ્ત્રીજી (તીલકવાડા) ઉપસ્થિત રહી પ્રસંગોપાત વકતવ્ય આપશે.આ પ્રસંગે પૂ.જ્યોર્તિનાથજી રામચત માનસ ભવન,સુંદરપુરા ખાતે ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...