તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આનંદનગરના બંધ મકાનમાં ચોરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા. કારેલીબાગવિસ્તારના આનંદ નગરના બંધ મકાનમાં તસ્કરોએ ~24,300ની મતાની ચોરી કરી હતી. કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં સુરેશ શાંતિલાલ જેઠવાએ ફરિયાદ નોંધાવી હતી કે શુક્રવારે રાત્રે 1 વાગ્યા બાદ તેમના બંધ મકાનના દરવાજાની લોખંડની જાળીનો નકૂચો કાપીને તસ્કરોએ મકાનમાં પ્રવેશ કર્યા બાદ લોખંડની તિજોરીના ડ્રોઅરમાં ~24,300ની કિંમતના દાગીનાની ચોરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...