તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara 250 બાળકોએ ચિત્રસ્પર્ધામાં કેનવાસ પર ગાંધી કંડાર્યા

250 બાળકોએ ચિત્રસ્પર્ધામાં કેનવાસ પર ગાંધી કંડાર્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાળકો ચિત્રસ્પર્ધામાં અવનવા ચિત્રો દોરી પોતાની પ્રતિભા દર્શાવી હતી.

સિટી રિપોર્ટર | વડોદરા

શહેરમાં એઆઇઇએસઇસી ઇન બરોડા એનજીઓ દ્વારા બાલકલાકાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રેયસ વિદ્યાલય માંજલપુર ખાતે યોજાયેલ સ્પર્ધામાં 250 કરતા વધુ અન્ડરપ્રિવેલેજ બાળકોએ ભાગ લીધો હતો. બાળકલાકાર સ્પર્ધા અંતર્ગત વિવિધ રમતો અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમ એનજીઓની વાઇસ પ્રેસિડેન્ટ લેશા શાહે જણાવ્યું હતુ કે સમગ્ર કાર્યક્રમનું આયોજન અંડરપ્રિવિલેજ બાળકો માટે કરવામાં આવ્યું હતું. આશાદીપ અને પ્રતિભા ફાઉન્ડેશનના વિદ્યાર્થીઓને એકત્રિત કરવામાં આવ્યા હતા. તમામ બાળકોમાં પ્રતિભા છૂપાયેલી હોય છે. પ્રતિભા બહાર આવે અને દરેક બાળકોને સ્ટેજ મળે તે હેતુથી સ્પર્ધાઓ રાખવામાં આવી હતી.

Drawing Competition

અન્ય સમાચારો પણ છે...