300 તપસ્વીનો આજે શાહી વરઘોડો નીકળશે

વડોદરા | વડોદરા જૈન સમાજના 36 સંઘોના 300 તપસ્વીઓના 16 સપ્ટેમ્બર રવિવારના રોજ શાહિ વરઘોડો નિકળશે. આ શાહિ વરઘોડો સવારે 8:30...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:56 AM
Vadodara - 300 તપસ્વીનો આજે શાહી વરઘોડો નીકળશે
વડોદરા | વડોદરા જૈન સમાજના 36 સંઘોના 300 તપસ્વીઓના 16 સપ્ટેમ્બર રવિવારના રોજ શાહિ વરઘોડો નિકળશે. આ શાહિ વરઘોડો સવારે 8:30 કલાકે અકોટા ગાય સર્કલ પાસે આવેલા હસમુખા પાર્શ્વનાથ જિનાલય થી નિકળી અકોટા સ્ટેડિયમ,માધવબાગ, રાધાકૃષ્ણા ચાર રસ્થા થી અકોટા સ્ટેડિયમ ખાતે પહોચશે. આ વરઘોડામાં 70 થી વધુ બગીઓ, હિંમતનગરનું પ્રખ્યાત શાહી બેંડ,નાસિકના ઢોલી અને ભજન મંડળીઓ જોડાશે. આ વરઘોડાનું મુખ્ય આકર્ષણ ભગવાનનો અદભુત રથ હશે,જેને યુવાનો દ્વારા ખેંચવામાં આવશે.

X
Vadodara - 300 તપસ્વીનો આજે શાહી વરઘોડો નીકળશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App