ગણપતિ દર્શન માટે નીકળેલા દંપતીને 4 જણાએ માર માર્યો

ન્યુ વી.આઇ.પી. રોડ રાજીવનગર -1 માં રહેતા વિન્કેશ ભગવાનદાસ રાજપુત અને પત્ની શુક્રવારે રાત્રે ગણપતિનો તહેવાર હોવાથી...

DivyaBhaskar News Network | Updated - Sep 16, 2018, 03:56 AM
Vadodara - ગણપતિ દર્શન માટે નીકળેલા દંપતીને 4 જણાએ માર માર્યો
ન્યુ વી.આઇ.પી. રોડ રાજીવનગર -1 માં રહેતા વિન્કેશ ભગવાનદાસ રાજપુત અને પત્ની શુક્રવારે રાત્રે ગણપતિનો તહેવાર હોવાથી રાત્રીના સમયે શહેરમાં ગણપતિ જોવા માટે બહાર ગયેલાં હતાં.કોઈ કારણસર પરેશ અને તેની સાથેના મિત્રો અર્જુન, પ્રશાંત અને તુષાર મને તથા મારી પત્નીને અભદ્ર શબ્દો કહી ચારેય મિત્રોએ દંપતીને ગરદા પાટુનો માર માર્યો હતો.એમ વિન્કેશે ફરિયાદમાં કહ્યું હતું.

X
Vadodara - ગણપતિ દર્શન માટે નીકળેલા દંપતીને 4 જણાએ માર માર્યો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App