તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 28મીથી કોમર્સ ફેકલ્ટીમાં પરીક્ષા

28મીથી કોમર્સ ફેકલ્ટીમાં પરીક્ષા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

મ.સ.યુનિ.માં સેમેસ્ટર પરીક્ષાનો માહોલ જામ્યો છે. જેમાં 28મીથી કોમર્સ ફેકલ્ટીમાં એમ.કોમ.પ્રિવિયર્સ પરીક્ષાનો પ્રારંભ થશે. જેમાં 1200 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. રીતે પીજી ડિપ્લોમાની પરીક્ષામાં 350 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. બંને પરીક્ષાઓ 3 ડિસેમ્બર સુધી ચાલશે. તો બીજી બાજુ 29મીથી કોમર્સ ફેકલ્ટીની સૌથી મોટી એસ.વાય.બીકોમની પરીક્ષાનો પ્રારંભ થશે. જેમાં 5200 વિદ્યાર્થી પરીક્ષા આપશે. તમામ વિદ્યાર્થીઓને પોતાની હોલ ટિકિટ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી લેવા માટે સૂચના આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...