તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડોદરા. શહેરનાપૂર્વ વિસ્તારના વારસિયા રિંગ રોડ પર આવેલી આશીર્વાદ સોસાયટી

વડોદરા. શહેરનાપૂર્વ વિસ્તારના વારસિયા રિંગ રોડ પર આવેલી આશીર્વાદ સોસાયટી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા. શહેરનાપૂર્વ વિસ્તારના વારસિયા રિંગ રોડ પર આવેલી આશીર્વાદ સોસાયટી સહિતના વિસ્તારમાં ડ્રેનેજ લાઇન ચોકઅપ હોવાની વાંરવાર ફરિયાદ કરવા છતાં નિવેડો નહીં આવવાના પગલે રહીશો પરેશાન થઇ ગયા છે. વિસ્તારના રહીશ રશ્મીકાંત ચૌહાણે જણાવ્યું હતું કે અવારનવાર ઓનલાઇન તેમજ ફોન દ્વારા વોર્ડ નં 9 ના અધિકારીઓને રજૂઆતો કરવામાં આવી હતી. પહેલા વરસાદથી ડ્રેનેજ લાઇનો ચોકઅપ છે જેના માટે જેટિંગ મશીનની જરૂર છે તેમજ ટીપીના રોડ ઉપર ખૂબ ખાડા પડેલ છે અને સોસાયટીથી મેઇન રોડ જવાના રસ્તા ઉપર કોન્ટ્રાકટર દ્વારા ગેરકાયદેસર રીતે માટીનું પુરાણ કરીને વરસાદી પાણી પણ રોકવામાં આવેલ છે.

વારસિયા રિંગ રોડ પરની આર્શિવાદ સોસાયટીની સમસ્યા ડ્રેનેજ ચોકઅપ થતાં રહીશોમાં ભારે રોષ

અન્ય સમાચારો પણ છે...