તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વિશ્વામિત્રી વિસ્તારમાં ઘરમાંથી ચોરી

વિશ્વામિત્રી વિસ્તારમાં ઘરમાંથી ચોરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા. કાલીદાસનીચાલીના મકાનમાં રાત્રીના સમયે પ્રવેશેલા તસ્કરોએ 12 હજાર રોકડા અને 6 મોબાઇલ ફોનની ચોરી કરી હતી. કાલીદાસની ચાલીમાં રહેતાં વિનોદ ગંભીરજી ઠાકોરે રાવપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવતાં જણાવ્યું હતું કે ગત રાત્રીના સુમારે તસ્કરોએ જાળી ખોલીને ઘરમાંંથી 12 હજાર રોકડા અને 6 મોબાઇલ ફોન મળીને કુલ 34 હજારની ચોરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...