તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડોદરા |નવરાત્રી દરમ્યાન નવ જેટલા ફ્ડ ઈન્સપેકટરની ટીમો દ્રારા લારીઓ

વડોદરા |નવરાત્રી દરમ્યાન નવ જેટલા ફ્ડ ઈન્સપેકટરની ટીમો દ્રારા લારીઓ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |નવરાત્રી દરમ્યાન નવ જેટલા ફ્ડ ઈન્સપેકટરની ટીમો દ્રારા લારીઓ સહિત રેસ્ટોરન્ટમા ફૂડના નમૂના લેવાની કામગીરી હાથ ધરશે.અગામી તહેવારોને ધ્યાનમાં રાખીને ખાધપદાર્થોની ચકાસણી કરવામા આવશે. આરોગ્ય વિભાગ દ્રારા ગરબાના આયોજન સ્થળે ફ્ડ સ્ટોલ રાખનારા વેપારીઓને ફૂડ સ્ટોલ નુ રજીસ્ટ્રેશન મેળવી લેવાની સૂચના અગાઉથી આપી દીધી છે ત્યારે શહેરમા આવેલી લારીઓ સહિત રેસ્ટોરન્ટમા પણ આરોગ્ય શાખા દ્રારા નવરાત્રી દરમ્યાન ખાધપદાર્થોના નમૂના લેવાની કામગીરી કરાશે.

નવરાત્રી દરમિયાન આરોગ્ય શાખા લારીઓ રેસ્ટોરન્ટમાં ચેકિંગ કરશે

અન્ય સમાચારો પણ છે...