તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડોદરા |બ્રાહ્મણસભા દ્વારા ‘પ્રવીણ વિદ્યાર્થી કૌતુક સમારંભ’નું સન્માન સમારંભ યોજાશે.

વડોદરા |બ્રાહ્મણસભા દ્વારા ‘પ્રવીણ વિદ્યાર્થી કૌતુક સમારંભ’નું સન્માન સમારંભ યોજાશે.

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |બ્રાહ્મણસભા દ્વારા ‘પ્રવીણ વિદ્યાર્થી કૌતુક સમારંભ’નું સન્માન સમારંભ યોજાશે. માર્ચ-2016માં ધો.10,12 તેમજ સ્નાતક/અનુસ્નાતક કક્ષાએ અંતિમ પરીક્ષામાં પ્રથમ વર્ગ વિશેષ યોગ્યતા સાથે 70 ટકા કે થી વધુ ગુણ મેળવ્યા હોય તેવા મહારાષ્ટ્રીયન દક્ષિણી બ્રાહ્મણ ભાઇ-બહેનોએ બ્રાહ્મણ સભા,દાંડિયાબજાર ખાતે સવારે 9.00 અને સાંજે 5.00 કલાકે સંપર્ક કરવો.

બ્રાહ્મણ સભામાં ‘પ્રવીણ વિદ્યાર્થી કૌતુક સમારંભ’

અન્ય સમાચારો પણ છે...