તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડોદરા |ગોરવાના અાલાપ કલાવૃંદ અને સંગીત પ્રેમીઓ દ્વારા કર્ણપ્રિય શાસ્ત્રીય

વડોદરા |ગોરવાના અાલાપ કલાવૃંદ અને સંગીત પ્રેમીઓ દ્વારા કર્ણપ્રિય શાસ્ત્રીય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |ગોરવાના અાલાપ કલાવૃંદ અને સંગીત પ્રેમીઓ દ્વારા કર્ણપ્રિય શાસ્ત્રીય સંગીતની મહેફિલ યોજાઇ હતી. જેમાં સંજીવ દેશપાંડેએ સંગીત ઉપચાર અને પદ્ધતિ વિષય પર પ્રવચન આપ્યું હતું. કાર્યક્રમમાં સંગીતજ્ઞ રસિકભાઇ અંધારિયા, શિષ્ય મનહર સંઘવીએ મિયા મલ્હાર રાગને વિવિધ વાદ્ય, કંઠ્ય દ્વારા રજૂઆત કરી હતી.

અખિલ હિંદ મહિલા પરિષદ દ્વારા નવરાત્રી પર્વ

અન્ય સમાચારો પણ છે...