તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શહેરમાં આજે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{ કે.કે.પટેલ વાકળ રાહત નિદાન કેન્દ્રના ઉપક્રમે વિનામૂલ્યે દાંતન રોગોનું નિદાન,વાકળ સેવા કેન્દ્ર, પારસિયા અગિયારીની બાજુમાં, સયાજીગંજ.

સવારે8.30 અને બપોરે 2.30 કલાકે

{વલ્લભ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા રાહતદરે એક્યુપ્રેશર અને ફિઝિયોથેરાપી કેમ્પ,વ્રજધામ મંદિર, પાણીની ટાંકી સામે, માંજલપુર

સવારે9.00 અને બપોરે 3.00 વાગ્યે

{દિવ્ય જીવન સંઘ દ્વારા નિ:શુલ્ક આયુર્વેદિક નિદાન કેમ્પ, શિવાનંદ ભવન, રામજી મંદિરની પોળ, સરકારી પ્રેસની સામેની ગલીમાં, કોઠી રોડ.

સાંજે5.30 વાગ્યે

અન્ય સમાચારો પણ છે...