તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara માંજલપુર સ્પોર્ટ્સ કોમ્લેક્ષમાં ત્રણ બાળકો બેભાન

માંજલપુર સ્પોર્ટ્સ કોમ્લેક્ષમાં ત્રણ બાળકો બેભાન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટ રિપોર્ટર | વડોદરા

શહેરના માંજલપુર સ્પોટ્સ કોમ્પેલક્ષ ખાતે રવિવારે સવારે આયોજીત રમતોત્સવમાં 8:30 વાગે શરૂ થવાના સમયમાં મોડુ થતા અંદાજે 12:વાગે ગેમ શરૂ થઇ હતી. જે અંગે બાળકો ને હેરનગતી થતા કેટલાક બાળકોની તબીયત લથડી હતી.

મોડુ થવાના કારણે ભાગ લેનારા બાળકો રાહ જોવાથી કંટાળી ગયા હતા. જ્યારે વધુ ગરમીના કારણે પણ બાળકોની સ્થિતિ ભારે દયની બની ગઈ હતી. અંદાજે સવારે 6:30 વાગ્યાથી માંજલપુર સ્પોટ્સ કોમ્પેલક્ષ કાતે આવી પહોચેલા બાળકો બપોરે 12 વાગ્યા સુધીમાં આકરા તાપ માં હેરાન થયા હાત. અંદાજે ત્રણ બાલકો બેભાન થતા તેમને 108 દ્વારા દવાખાને ખસેડવા માંઆવ્યા હતા. બનાવઅગે વાલીઓ દ્વારા ઓર્ગેનાઇઝરને જાણ કરાતા તેમણે બપોર બાદ રમત-ગમત શરૂ કરવા સુચના આપી હતી. તેમજ બાળકોને જમવા માટે વ્યવસ્તા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...