બીજી ઓપન બરોડા મેજર રેન્કિંગ ટેબલ ટેનિસ ચેિમ્પ.
બરોડાટેબલ ટેનિસ અસો. (ટીટીએબી) તા.6-8, જુલાઇ 2017 સુધી ટીટીએબી- એમ.એસ.યુ. ટેબલ ટેનીસ હોલ, પેવેલીયન, એમ.એસ. યુ. ફતેગંજ વડોદરા ખાતે બીજી ઓપન બરોડા મેજર રેન્કીંગ ટેબલ ટેનિસ ચેમ્પીયનશીપનું આયોજન કરી રહ્યાં છે. TTAB કુલ 14, ઇવેન્ટ આવરી લેશે ઇવેન્ટમાં કેડેટ બોયઝ અને ગર્લ્સ, કેડેટ (અન્ડર-12, સબ જુનીયર બોય્ઝ અને ગર્લ્સ (અન્ડર-15) જુનીયર બોય્ઝ અને ગર્લ્સ (અન્ડર-18) યુથ બોયઝ એન્ડ ગર્લ્સ (અન્ડર-21), મેન અને વુમન િસંગલ્સ, તેમજ મેન વેટરન 40+, 50+ અને 60+ને અને વુમન40+ને આવરી લેવાશે. અા ચેિમ્પયનશિપમાં જીલ્લા કક્ષાએ તેમજ સ્કુલ, ઇન્સ્ટીટયુશન એમ.એસ. યુિનવર્સિટી અને જીલ્લામાંથી એન્ટ્રીઓ મોકલનારે તા. 3જી જુલાઇ 2017 સમય સાંજે 6 કલાકે કલ્પેશ ઠકકર, સેક્રેટરી ટીટીએવી ટીટીએબી એમ.એસ. યુ. ફતેગંજ વડોદરા િવકાસ પ્રજાપતિ, (આસી. ફીઝીકલ એજયુકેશન ડાયરેકટર નં. 10 પેવેલીયન પર 3.30 થી 5.30 થી વચ્ચે મોકલી શકશે.