• Gujarati News
  • National
  • સ્માર્ટ વર્ચ્યુઅલ કલાસરૂમ સંદર્ભે શિક્ષકોને ટ્રેનિંગ

સ્માર્ટ વર્ચ્યુઅલ કલાસરૂમ સંદર્ભે શિક્ષકોને ટ્રેનિંગ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેન્દ્રસરકાર દ્વારા સ્માર્ટ વર્ચ્યુઅલ કલાસરૂમ પ્રોજેકટ સંદર્ભે તા.27 જૂનથી 29 જૂન સુધી તાલીમ શિબિરનું આયોજન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે યોજાશે. વડોદરા શહેર જિલ્લાની 25 જેટલી સ્કૂલોના શિક્ષકોને સ્માર્ટ વર્ચ્યુઅલ કલાસરૂમ પ્રોજેકટ અંતર્ગત તાલીમ આપવામાં આવશે. શિક્ષકોને તાલીમ આપ્યા બાદ દિવાળી સુધી દરેક વેકેશન સુધી મહિનામાં એક કે બે દિવસ 45 મિનિટનું એક લેકચર આપવા માટે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે આવવાનું રહશે.