તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ACBએ હરીશનું નિવેદન લીધુ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરાનીનગર નિયોજન કચેરીના સર્વેયર હરિશ વણજારા સામે વડોદરા એસીબીમાં 6.80 કરોડની અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયા બાદ એસીબીએ સોમવારે હરિશ વણજારાનું મુદ્દે નિવેદન લીધું હતું. જો કે હરિશ વણજારાએ એસીબીને જણાવ્યુ હતું કે તેની માતા બ્યુટી પાર્લરનું કામ કરતી હતી અને તેમની આવકમાંથી તેણે મિલકતો વસાવી હતી. જો કે એસીબીને વાત ગળે ના ઉતરતાં વધુ તપાસ શરુ કરાઇ છે.

એસીબી સમક્ષ આપેલા નિવેદનમાં હરિશ વણજારાએ કબુલાત કરી હતી કે તેણે 2007થી આઇટી રિર્ટન ભરવાની શરુઆત કરી હતી. હરિશે ટુંકા ગાળામાં કઇ રીતે આટલી મિલકતો વસાવી તે પ્રશ્ન એસીબીને સતાવી રહ્યો છે, જેથી ઉંડી તપાસ શરુ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો