તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સૂર્યનગરી ટ્રેનમાંથી મહિલાના પર્સમાંથી ~82500ની ચોરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સૂર્યનગરી ટ્રેનમાંથી મહિલાના પર્સમાંથી ~82500ની ચોરી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સૂર્યનગરીએક્સપ્રેસ ટ્રેનમાં શંકાસ્પદ સ્ત્રીએ જોધપુરની મહિલાના પર્સની ચેઇન ખોલી સોનાના દાગીના સહિત રૂા. 82500ની મતાની ચોરી કરી ફરાર થઇ ગઇ હતી.

રાજસ્થાન જોધપુરમા રહેતા ં22 વર્ષીય માનસી સમીર બરેાડા ગત 8 સપ્ટેમ્બરે જોધપુર રેલવે સ્ટેશનથી સુર્યનગરી એક્સપ્રેસ ટ્રેનમાં બોરીવલી જઇ રહ્યા હતાં. વડોદરા રેલવે સ્ટેશને તેમનાં ફોઇ તેમજ માતા પણ મુંબઇ જવા માટે આવ્યાં હતાં. વહેલી સવારે 5:40 કલાકે ટ્રેન ઉપડ્યા પછી શંકાસ્પદ મહિલાએ તેમની નજર ચૂકવી ભીડનો લાભ લઇ જોધપુરની મહિલાના પર્સની ચેઇન ખોલી મની પર્સની ચોરી કરી હતી. મની પર્સમાં સોનાના દાગીના, મોબાઇલ અને રોકડ સહિત રૂા. 82500ની મતાની ચોરી થઇ ગઇ હતી. મહિલાએ સુરત રેલવે પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી વડોદરા રેલવે પોલીસને ટ્રાન્સફર કર્યો હતો.

રેલવે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

શંકાસ્પદ સ્ત્રી પર્સ ચોરી ફરાર થઇ ગઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો