તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વડોદરા |લાયન્સ કલબ ઓફ બરોડા સ્ટેડિયમ દ્વારા શક્તિગ્રીન પાર્ટી પ્લોટમાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |લાયન્સ કલબ ઓફ બરોડા સ્ટેડિયમ દ્વારા શક્તિગ્રીન પાર્ટી પ્લોટમાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા |લાયન્સ કલબ ઓફ બરોડા સ્ટેડિયમ દ્વારા શક્તિગ્રીન પાર્ટી પ્લોટમાં શહેરના પ્રથમ અને સમગ્ર ગુજરાતમાંથી લાયન્સ કલબના ત્રીજા ઇન્ટરનેશનલ ડિરેક્ટર તરીકે ચૂંટાયેલા લાયન અરૂણા ઓસ્વાલનું બહુમાન કરવામાં આવ્યું હતું. ફુકુ ઓકા,જાપાન મુકામે 99મા ઇન્ટરનેશનલ કન્વેન્શનમા લાયન અરુણા ઓસ્વાલ,ઇન્ટર, ડિરેક્ટર પદે જિત્યા બાદ પ્રથમ વખત વડોદરા આવ્યા હતા.

લાયન્સ કલબના ઉપક્રમે બહુમાન સમારંભ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો