તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વડોદરા |યાદવ વિકાસ સંઘ સંચાલિત શ્રીકૃષ્ણ હિન્દી ઉ.મા.વિદ્યાલય, કારેલીબાગ શાળાની

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |યાદવ વિકાસ સંઘ સંચાલિત શ્રીકૃષ્ણ હિન્દી ઉ.મા.વિદ્યાલય, કારેલીબાગ શાળાની

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા |યાદવ વિકાસ સંઘ સંચાલિત શ્રીકૃષ્ણ હિન્દી ઉ.મા.વિદ્યાલય, કારેલીબાગ શાળાની વિદ્યાર્થી ઉત્સવ સમિતિ દ્વારા ગણેશ ઉત્સવ નિમિત્તે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું હતું. સ્પર્ધામાં પ્રથમ નંબરે પૂજા સરોજ, બીજા નંબરે ભારતીદેવી ક્ષત્રીય, ત્રીજા નંબરે મેહુલ મિશ્રા અને રાઠોડ જિતુને આશ્વાસન ઇનામ આપવામાં આવ્યું હતું.

ગણેશની ચિત્ર સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો