તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વડોદરા |વડોદરા વસાવા સમાજ યુવા સંગઠનને એક વર્ષ પૂર્ણ થતા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |વડોદરા વસાવા સમાજ યુવા સંગઠનને એક વર્ષ પૂર્ણ થતા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |વડોદરા વસાવા સમાજ યુવા સંગઠનને એક વર્ષ પૂર્ણ થતા સાઇનેપ્સ મેડિકલ અને પેરામેડિકલ એસોસિયેશનના સાથ સહકારથી ઠેકરનાથ અજબડી મિલ વિસ્તારમાં વિનામૂલ્યે મેડીકલ ચેકઅપ કેમ્પ યોજાયું હતું. કેમ્પમાં ડો.હિતેશ રાઢો અને ડો.અમૃતલાલ વસાવા અને તેમની ટીમે સ્વાસ્થ્ય અને સ્વચ્છતા માટે સમજણ પૂરી પાડેલ હતી.

અજબડી મિલ પાસે મેડિકલ કેમ્પ યોજાયો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો