તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વડોદરા |દિવ્ય જીવન સંઘ દ્વારા નિ:શુલ્ક આયુર્વેદિક નિદાન કેમ્પનું આયોજન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |દિવ્ય જીવન સંઘ દ્વારા નિ:શુલ્ક આયુર્વેદિક નિદાન કેમ્પનું આયોજન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |દિવ્ય જીવન સંઘ દ્વારા નિ:શુલ્ક આયુર્વેદિક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મફ્ત આર્યુવેર્દિક િનદાન કેમ્પ આગામી તા.13,સપ્ટેમ્બરના રોજ કેમ્પનું યોજવામાં આવનાર છે. આયુર્વેદિક કેમ્પ શિવાનંદ ભવન, રામજી મંદિરની પોળ, કોઠી રોડ ખાતે સાંજે 6.00 થી 7.30 કલાકે યોજવામાં આવશે.

વિના મૂલ્યે આયુર્વેદિક િનદાન કેમ્પનું આયોજન

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો