તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કલા/અન્ય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{જ્યેષ્ઠ નાગરિક સંઘ શરદનગર, તરસાલી દ્વારા નવેમ્બરમાં જન્મેલા સભાસદોનો સામૂહિક જન્મોત્સવ તથા રાજેન્દ્ર શાહની સંગીત સંધ્યા. ઓમકારેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં, ટીચર કોલોની, શરદનગર ખાતે.

સાંજે5.00 કલાકે

{વિજયનગરસિનિયર સિટીઝન મંડળની માસિક સભા અને વડીલોનો જન્મોત્સવ.હરણી રોડ.

સાંજે5.00 થી

{વડોદરા બારીઆ સમાજનું વાર્ષિક સ્નેહ સંમેલન. સમાજ હોલ ભવન, કૃષ્ણનગર, રામદેવનગર-2ની સામે, આજવા રોડ, વડોદરા.

બપોરે1.00 કલાકે

{સિનિયર સિટિઝન્સ એસો., જનોડવાડી કેન્દ્રના ઉપક્રમે નવે.માં જન્મેલા સભ્યોનો સામુહિક જન્મોત્સવ. 11, ભવાની સોસાયટી, પાણીની ટાંકી સામે, કારેલીબાગ.

સાંજે5.30 કલાકે

{વાકળ દરજી પંચ રણમુક્તેશ્વર સો., વિહાર ટોકીઝની સામે સ્નેહમિલન કાર્યક્રમ.

સાંજ5.00 કલાકે

અન્ય સમાચારો પણ છે...