વેપારીનો મૃતદેહ નાળામાં મળ્યો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાવારશીયા વિસ્તારમાં રહેતા અને મંગળબજારમાં પથારો લગાવતા વેપારીનો મૃતદેહ એક નાળામાંથી ભેદી સંજોગોમાં મળતા સીટી પોલીસે તપાસ હાથ ધરી છે.

સીટી પોલીસના જણાવ્યા મુજબ પ્રધાનસીંગ ખાલસા (ઉ.વ.54.રહે.ડી-493, વારશીયા)નો મૃતદેહ સંજયનગરના નાળામાંથી મળતાં તેને પીએમ માટે સયાજીમાં મોકલી અપાયો હતો. અંગે તપાસ કરતા પોસઈ જયસવાલે જણાવ્યુ્ં હતું કે મૃતક અપરિણીત હતા અને મંગળ બજારમાં પથારો લગાવતા હતા.મોત 48 કલાક પહેલાં થયુુ હતું.

અન્ય સમાચારો પણ છે...