તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બદામડી બાગને યથાવત રાખી જૂની બિલ્ડિંગને ધરાશાયી કરાઇ

બદામડી બાગને યથાવત રાખી જૂની બિલ્ડિંગને ધરાશાયી કરાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
~3.24કરોડના ખર્ચે વિડીયોકોન્ફરન્સ હોલ અને સિવીક સેન્ટર બનાવવામાં આવનાર છે અને તેના માટે બાગને યથાવત રાખી હાલની બિલ્ડીંગને ધરાશયી કરવાની કામગીરીને અંતિમ ઓપ આપવામાં આવ્યો છે.

બદામડી બાગના પ્રાંગણમાં 5 હજાર ચોરસ ફુટ જગામાં વિડીયો કોન્ફરન્સ હોલ અને સિવીક સેન્ટર બનાવવા માટે રૂા.3.24 કરોડના ખર્ચને મંજુરીની મહોર મારવામાં આવી હતી.પરંતુ, બાગની ખુલ્લી જગામાં બાંધકામ થવાથી રહીશોને બાગની સુવિધા છીનવાઇ જશે તેવી લાગણી સાથે આંદોલન થતા હવે માત્ર જૂની બિલ્ડીંગ તોડી ત્યાં નવી બનાવાશે.

શહેરના બદામડી બાગ ખાતેની જૂની િબલ્ડીંગ તોડવાની કાર્યવાહી શનિવારથી શરૂ કરવામાં આવી હતી.

વીડિયોકોન્ફરન્સ હોલ અને સિવિક સેન્ટર બનાવાશે

અન્ય સમાચારો પણ છે...