તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લતા આલેકરને શ્રેષ્ઠ CRC એવોર્ડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | વડોદરાજિલ્લાના કુંઢેલા સી.આર.સીમાં કાર્યરત લતાબહેન આલેકરને શ્રેષ્ઠ સી.આર.સી કો.ઓ.નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતા. તેમને એવોર્ડ રમતગમત અને યુવા સાંસ્કૃતિક મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે બરોડા હાઇસ્કૂલ ખાતે યોજાયેલા સન્માન સમારંભમાં શિક્ષક દિને અેનાયત કરવામાં આવ્યો હતો. એવોર્ડ તેમને શિક્ષણક્ષેત્રે આપેલા યોગદાન બદલ અપાયો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો