તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓપન બરોડા ડ્રોઇંગ કમ્પિટિશન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

જેસીઆઇબરોડા મેટ્રોપોલીટન જેસીરેટવીંગ દ્વારા ઓપન બરોડા ડ્રોઇંગ કમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે. કમ્પિટિશન ઝેનિથ સ્કૂલ, પ્રતાપનગર ખાતે આગામી 11 સપ્ટેમ્બરે સવારે 8 કલાકે યોજાશે. ક્મ્પિટિશન ત્રણ કેટેગરીમાં યોજાશે. જેમાં પ્રથમ કેટેગરીમાં ધોરણ 3 થી 4 ના સ્ટુડન્ટ્સ પેપ્પી મોન્સુન, ક્લીન સિટી, દ્વિતિય કેટેગરીમાં ધોરણ 5 થી 6 મેરા ભારત મહાન, સેવ મધર અર્થ, પાવર ઓફ પીસ અને થર્ડ કેટેગરીમાં ધોરણ 7, 8, 9ના સ્ટુડન્ટ્સ માટે સેવ ગર્લ ચાઇલ્ડ, ઇન્ડિયન બાય 20-20, વિમન ઇઝ ન્યુ મેન વિષય ઉપર ડ્રોઇંગ કરશે. માટે સ્ટુડન્ટ્સ jcibarodametro2016@gmail.com ઉપર રજિસ્ટ્રેશન કરાવાશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો