તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ફ્રીજમાં શોર્ટસર્કિટથી આગ: ઘરવખરી ખાક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફ્રીજમાં શોર્ટસર્કિટથી આગ: ઘરવખરી ખાક

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરનાડભોઇ રોડ પર આવેલા વૈષ્ણવવીલા સોસાયટીના મકાનમાં બુધવારે બપોરના સુમારે શોર્ટ સર્કિટના કારણે ફ્રીજમાં આગ લાગતા ઘરવખરીનો સામાન સળગી ગયો હતો. ફાયર બ્રિગેડે તત્કાળ સ્થળ પર પહોંચી આગ બુઝાવી દીધી હતી. ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ શહેરના ડભોઇ રોડ પર એમએમ વોરા શો રૂમની સામેની વૈષ્ણવ વીલા સોસાયટીના મકાનમાં બપોરના અરસામાં ફ્રીજમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી. આગની જાણ ફાયર બ્રિગડને કરવામાં આવી હતી. આથ ફાયર બ્રિગેડની ટીમે તત્કાળ પહોંચી આગ બુઝાવવાની કામગીરી કરી હતી. આગના કારણે ઘરવખરી ખાખ થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો