તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ચોખંડીમાં આજે વિનામૂલ્યે મેડિકલ ચેકઅપ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોખંડીમાં આજે વિનામૂલ્યે મેડિકલ ચેકઅપ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |માઁ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રીગૌડ બ્રાહ્મણ જ્ઞાતિ મંડળના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્યે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તા.8,સપ્ટેમ્બરને ગુરુવારના રોજ બ્રહ્મેશ્વર મહાદેવ મંદિર, ચોખંડી ભીડભંજન હનુમાન મંદિર પાસે, બપોરે 3.00 થી 6.00 કલાક દરમિયાન કેમ્પ યોજાશે. કેમ્પમાં મેડિકલ હેલ્થ ચેકઅપ ઉપરાંત નેત્ર નિદાન જેવા કે આંખો તપાસી ચશ્માનાં નંબરની તપાસ કરવામાં આવશે તેમજ હાડકાંના રોગો માટે ઓર્થોપેડિક તપાસ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો