તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • 15 છાત્રોનો શિક્ષક બનવાનો સંકલ્પ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

15 છાત્રોનો શિક્ષક બનવાનો સંકલ્પ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |દત્ત સેવા સમિતિ ગુજરાત પ્રદેશ દ્વારા નરસિંહધામ કોમ્પ્લેક્સ, કારેલીબાગ ખાતે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં પૂ.જ્યોતિર્નાથ મહારાજ તેમજ સત્યમ જોશી તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં 15 વિદ્યાર્થીઓએ શિક્ષકની ભૂમિકા ભજવી પોતે શિક્ષક બનશે તેવો સંકલ્પ લીધો હતો. પ્રસંગે પૂ.જ્યોતિર્નાથજીએ વિદ્યાર્થીઓને જીવન જીવવાની શૈલી અને અભ્યાસના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું. જ્યારે સત્યમ જોશીએ જણાવ્યું હતું કે આજનો વિદ્યાર્થી આવતીકાલનો શિક્ષક છે વિશે પ્રવચન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો