તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • જ્ઞાન અને ભક્તિનો સંગમ શ્રીમદ્ ભગવત ગીતામાં છે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જ્ઞાન અને ભક્તિનો સંગમ શ્રીમદ્ ભગવત ગીતામાં છે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પ્રાર્થનાપ્રદર્શનનો નહી પરંતુ નહી દર્શન અને શ્રધ્ધાનો વિષય છે. આપણે જીવનમાં ધર્મના પ્રકાશમાં કર્મ કરવાનું છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં બુધવારે 14માં અધ્યાય વિશે લેક્ચર યોજાયું હતુ જેમાં એક્સપર્ટે ‘જ્ઞાન અને ભક્તિનો સંગમ ભગવત ગીતામાં છે’ એમ જણાવી સત્વ, રજસ અને તમ વિશેની વાત કરતા કહ્યું કે,બાળકની શ્રધ્ધા છે કે પપ્પા ભૂલા નહિ પડે.અને શ્રધ્ધાથી આંગળી ઝાલે છે.

પરંંતુ વર્તમાન સમયમાં શ્રધ્ધા ઘટી છે લોકો હવે સ્વાર્થને જોઇ માથુ નમાવતા થયા છે.

સ્વામી મુદિતવદનાનંદજીનું પ્રવચન યોજાયું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો