તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ઇન્ડિયન રેડક્રોસ સોસા.ની ચૂંટણી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇન્ડિયન રેડક્રોસ સોસા.ની ચૂંટણી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા |ઇન્ડિયનરેડક્રોસ સોસાયટી, વડોદરા િડસ્ટ્રિક્ટ બ્રાન્ચ જિલ્લાની વ્યવસ્થાપક સમિતિના સભ્યોની આગામી ત્રણ વર્ષ માટે ચૂંટણી યોજવામાં આવનાર છે. તા.24મી સપ્ટેમ્બરના રોજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, પોલીસ પરેડ ગ્રાઉન્ડની સામે, ખારીવાવ રોડ, રાવપુરા ખાતે ચૂંટણી યોજાશે. ઇન્ડિયાન રેડક્રોસ સોસાયટીની ચૂંટણી સવારે 11.00 થી સાંજે 5.00 કલાક દરમિયાન યોજાશે. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, વડોદરા ડિસ્ટ્રિક્ટ બ્રાન્ચના સંબંધકર્તા સભ્યોને નોંધ લેવા જણાવ્યું છે. તેમ સંસ્થાના માનદમંત્રીએ અખબારીયાદીમાં જણાવ્યું હતું .

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો