તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ડે. મેયરની પુત્રી પર હુમલો કરનાર 3ની ધરપકડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડે. મેયરની પુત્રી પર હુમલો કરનાર 3ની ધરપકડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોત્રીજનરલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી ડેપ્યુટી મેયર યોગેશ પટેલની પુત્રી પર હુમલો કરનાર ત્રિપુટીની ગોરવા પોલીસે ધરપકડ કરી હતી.પોલીસે અંકોડિયાની ભૂરીબહેન સોલંકી, ગોરવા શિવશક્તિ સોસાયટીના ભૂપેન્દ્ર પાઠક અને સંપતરાવ ચાલીમાં રહેતા ભાવીન ઉર્ફે કિશન પ્રકાશ જાદવની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો