• Gujarati News
  • National
  • વડોદરા : સરદારભવનખાતે 500 નાગરિકોને ધ્વજવંદન રાષ્ટ્રગીતની તાલીમ અાપવાના કાર્યક્રમનું આયોજન

વડોદરા : સરદારભવનખાતે 500 નાગરિકોને ધ્વજવંદન-રાષ્ટ્રગીતની તાલીમ અાપવાના કાર્યક્રમનું આયોજન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા : સરદારભવનખાતે 500 નાગરિકોને ધ્વજવંદન-રાષ્ટ્રગીતની તાલીમ અાપવાના કાર્યક્રમનું આયોજન તા.12 ના રોજ કરવામાં અાવ્યું હતું. જેનું સંચાલન ભારતીય સેવાદળના પ્રમુખ હરેન્દ્રસિંહ દાયમાએ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજનું સન્માન જાળવવાની જવાબદારી દેશના દરેક નાગરિકની છે. તાલીમનું ઉદ્ઘાટન કરતાં જિલ્લા સંઘટક મંગ‌ળભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે તાલીમથી માણસ સાચો નાગરિક બને છે.

સરદારભવન ખાતે 500 નાગરિકોને ધ્વજવંદન અને રાષ્ટ્રગીતની તાલીમ અાપવામાં આવી

અન્ય સમાચારો પણ છે...