તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુનિ.નો વાર્ષિક રિપોર્ટ મૂકાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

એમ.એસ.યુનિવર્સિટીનોવાર્ષિક અહેવાલ યુનિ.ની સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઇન મૂકાયો છે. કોઇપણ વ્યકિ્ત તેમજ શિક્ષકો પણ હવે તે અહેવાલને જોઇ શકશે.

યુનિ.ના વીસી પ્રો. પરિમલ વ્યાસની આગેવાનીમાં આજે ફેકલ્ટી ડીન અને હેડની મળેલી બેઠકમાં આગામી નવેમ્બર-ડિસેમ્બર માસમાં આવનારી નેક કમિટી પહેલાં ફેકલ્ટી અને ડિપાર્ટમેન્ટમાં એજ્યુકેશનની સ્થિતિ સંદર્ભે ચર્ચા-સમીક્ષા કરાઇ હતી. બેઠકમાં તમામ ફેકલ્ટી ડીન અને ડિપાર્ટમેન્ટ હેડને પોતાનો રિપોર્ટ તૈયાર કરવાની જવાબદારી સોંપાઇ હતી. નેક કમિટી આવનાર હોઇ કમિટી કેવા પ્રકારની સુવિધા તથા ટીચિંગ વ્યવસ્થાને નિહાળે છે તેની માહિતી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો