તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કપિલ પંડ્યા અપમૃત્યુ પ્રકરણમાં પોલીસની કામગીરીમાં ઢીલાશ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કપિલ પંડ્યા અપમૃત્યુ પ્રકરણમાં પોલીસની કામગીરીમાં ઢીલાશ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાજપનાકાર્યકર અને જમીન દલાલ કપિલ પંડ્યાના અપમૃત્યુ કેસમાં પોલીસ હજુ પણ ઢીલાશ વર્તી રહી છે. અંગે હજુ પણ હેન્ડ રાઇટીંગ એક્ષ્પર્ટનો રિપોર્ટ આવ્યો નથી, જેથી પોલીસની કામગિરીમાં ઢીલાશ જોવા મળી છે. બીજી તરફ તપાસ અધિકારીની બદલી થતાં હવે નવા અધિકારીને તપાસ સોંપાઇ છે.

ફતેગંજના ટાઇમ્સ સ્ક્વેરમાં રહેતા અને જમીન એનએ કરાવવાનું કામ કરતા 58 વર્ષીય કપિલ પંડ્યાએ મહિના પહેલાં ઘરમાં ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. તેમણે લખેલી સ્યુસાઇડ નોટ પણ પોલીસને મળી હતી, જેમાં મામ. બિનખેતી તથા જિ.કલેક્ટર લોચન સહેરા, ના.મામ.(જ.સુ.), બિનખેતી ક્લાર્ક સાગર અને જિ.પં.અગ્રણી અશ્વિન પટેલ (કોયલી) જવાબદાર છે, તેવું લખેલું છે. મહિના પછી પણ પોલીસને હેન્ડ રાઇટિંગ એક્સપર્ટનો રિપોર્ટ મળ્યો નથી. કેસમાં પોલીસની કામગીરી શરુઆતથી ઢીલી જોવા મળી છે.

હેન્ડ રાઇટિંગ એક્સપર્ટનો રિપોર્ટ હજી પણ મળ્યો નથી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો