તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ગુજરાત રીફાઇનરીના કર્મીઓની માંગણી સંદર્ભે હડતાલની ચીમકી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાત રીફાઇનરીના કર્મીઓની માંગણી સંદર્ભે હડતાલની ચીમકી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતરીફાઇનરીમાં કર્મચારીઓની પડતર માંગણીના સંદર્ભે કર્મચારી યુનિયનની રીફાઇનરીના સત્તાધીશો સાથે યોજાયેલી બેઠક નિષ્ફળ જતાં કર્મચારીઓએ હડતાલ પાડવાની ચીમકી આપી છે.

ગુજરાત રીફાઇનરીમાં છેલ્લા ઘણાં સમયથી કર્મચારીઓએ વેતન તેમજ અન્ય સુવિધાઓ વધારવા કંપનીના અધિકારીઓને આવેદનપત્ર સોંપ્યુ હતું. આજે કર્મચારી યુનિયન અને કંપનીના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક નિષ્ફળ જતાં કર્મચારી યુનિયનને હડતાલ પર જવાની ચીમકી આપી હતી. હડતાલથી ઉત્પાદન પર સીધી અસર થઇ શકે તેમ હોઇ પુન: બેઠક યોજી હતી. જોકે બેઠકમાં હજી સુધી કોઇ નિર્ણય લેવાયો નહોતો. કોર્પોરેટ કમ્યુ.મેનેજર સીની મેથ્યુ ફીલીપે કહ્યું હતું કે, યુનિયન સાથે બેઠક ચાલુ છે. તેમની અમુક ડિમાન્ડ સ્વીકારી છે.

કર્મચારીઓની અમુક ડિમાન્ડ સ્વીકારી છે : કોર્પોરેટ મેનેજર મેથ્યુ

કંપનીના HR અધિકારી સાથેની બેઠક નિષ્ફળ જતાં યુનિયનનો નિર્ણય

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો