તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • યુનિ.નો વાર્ષિક અહેવાલ સત્તાવાર વેબ પર મૂકાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુનિ.નો વાર્ષિક અહેવાલ સત્તાવાર વેબ પર મૂકાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

એમ.એસ.યુનિવર્સિટીનોવાર્ષિક અહેવાલ યુનિ.ની સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઇન મૂકાયો છે. કોઇપણ વ્યકિ્ત તેમજ શિક્ષકો પણ હવે તે અહેવાલને જોઇ શકશે.

યુનિ.ના વીસી પ્રો. પરિમલ વ્યાસની આગેવાનીમાં આજે ફેકલ્ટી ડીન અને હેડની મળેલી બેઠકમાં આગામી નવેમ્બર-ડિસેમ્બર માસમાં આવનારી નેક કમિટી પહેલાં ફેકલ્ટી અને ડિપાર્ટમેન્ટમાં એજ્યુકેશનની સ્થિતિ સંદર્ભે ચર્ચા-સમીક્ષામાં તમામ ફેકલ્ટી ડીન અને ડિપાર્ટમેન્ટ હેડને પોતાનો રિપોર્ટ તૈયાર કરવાની જવાબદારી સોંપાઇ હતી. નેક કમિટી કેવા પ્રકારની સુવિધા તથા ટીચિંગ વ્યવસ્થાને નિહાળે છે તેની માહિતી આપી હતી.

નેક કમિટી આવે તે પહેલાં ચર્ચા-સમીક્ષા થઈ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો