તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વિવાદીત સ્થળે ગરબા નહીં રાખવા માગણી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદીત સ્થળે ગરબા નહીં રાખવા માગણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |શહેરના સમતા વિસ્તારમાં આગામી નવરાત્રિ દરમિયાન સમતા ગરબા મહોત્સવનું વિવાદીત સ્થળે આયોજન કરાયું હોઇ ગરબા મહોત્સવ બંધ રખાવવા રજૂઆત કરાઇ છે.ઇન્દ્રજીત કરણસિંહ પરમારે કલેકટરને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે, સમતા ગરબા મહોત્સવનું જે સ્થળે આયોજન કરાયું છે તે સ્થળ વિવાદીત છે. ઉપરાંત જગ્યાનો કોર્ટ કેસ પણ ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો