તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • શહેરના ક્રાઇમ બ્રાન્ચના હેડ કોન્સ્ટે.નું અકસ્માતમાં મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરના ક્રાઇમ બ્રાન્ચના હેડ કોન્સ્ટે.નું અકસ્માતમાં મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતો હેડકોન્સ્ટેબલ મફતગિરી ગોસાઇનું આજે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

શહેરના લક્ષ્મીપુરા કૈલાસધામ સોસાયટી ખાતે રહેતા અને ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા મફતગિરી ધુળાગિરી ગોસાઇ (ઉ.વ.52) છેલ્લા 25 વર્ષથી પોલીસ બેડામાં ફરજ બજાવતા હતા. ગત 2જી જુલાઇના રોજ તેમની નાઇટ ડ્યુટી હોવાથી રાત્રે જમીને અકોટા બ્રિજ પાસેથી પસાર થતા હતા. દરમયાન અચાનક બાઇક સ્લિપ થતાં તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. સારવાર અર્થે ખસેડાયેલા મફતભાઇ કોમામાં સરી પડ્યા હતા. જેમનું લાંબી સારવાર દરમિયાન આજે મોત નીપજ્યું હતું.

અકોટ બ્રિજ પર અચાનક બાઇક સ્લિપ થઇ હતી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો