તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગણપતિનો ફાળો માગતાં હુમલો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાતરસાલી વિશાલનગરમાં રહેતા મિતેશ ગાયકવાડે ત્યાં રહેતા નેહલ ભોસલે અને રુષભ ભોસલે સામે મકરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે બંને ભાઇઓએ તેમની પાસે ગણપતિ માટે ~1000નો ફાળો માંગ્યો હતો પણ મારી પાસે પૈસા ના હોવાનું જણાવતાં બંને જતા રહ્યા હતા અને વિસર્જનના દિવસે જોઇ લઇશું તેવી ધમકી આપી હતી. દરમિયાન રવિવારે સાંજે તેઓ પોતાના ઘેર બેસાડેલ નાના ગણપતિનું વિસર્જન કરીને ઘેર પરત આવતા હતા, ત્યારે બંનેએ તલવાર ઝીંકી દેતાં મિતેશને કાન પર ઇજા પહોંચી હતી. જ્યારે સામે પક્ષે પ્રદીપ ભોસલેએ પણ તલવારથી હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો