તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ATM તોડી ચોરી કરનારને રિમાન્ડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાઆરાધના સિનેમા પાસે આવેલ બેંક ઓફ બરોડાનું એટીએમ તોડી રૂપિયા કાઢવાના કિસ્સામાં ઝડપાયેલા બે આરોપીના બે દિવસના રીમાન્ડ અદાલતે મંજૂર કર્યા હતા.

આરાધના સિનેમા પાસે આવેલ BOBનું એટીએમ તોડી તેમાંથી રૂપિયા કાઢી ભાગી છુટેલા લખન ઉર્ફે લક્ષ્મીનારાયણ કાલખેાર(ઉ.વ.28, સલાટવાડા) અને રોહીત તિવારી (ઉ.વ.22, રહે.બેલબાગ શોપીંગ સેન્ટર, સ્ટેશન)ની રાવપુરા પોલીસે ધરપકડ કરી હતી. બંનેએ ~10,200ની ચોરી કરી હતી.બાદ પોલીસે તેમના રીમાન્ડ માટે અદાલતમાં રજુ કરતાં અદાલતે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો