તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • દિવ્ય ભાસ્કરને વડોદરા શહેરમાં લૉન્ચ થયે 12 વર્ષ પૂરાં થયાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિવ્ય ભાસ્કરને વડોદરા શહેરમાં લૉન્ચ થયે 12 વર્ષ પૂરાં થયાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિવ્ય ભાસ્કરને વડોદરા શહેરમાં લૉન્ચ થયે 12 વર્ષ પૂરાં થયાં છે ત્યારે તેના કર્મચારીઓએ નહીં પરંતુ શહેરમાં વિવિધ 12 સ્થળે તેની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મંત્રી, સાંસદ, મેયર, મ્યુ.કમિશનર, ધારાસભ્ય વગેરે દ્વારા કેક કાપી સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. સૌએ આમાં ભાગ લઇ દિવ્ય ભાસ્કરને તેના સફળ 12 વર્ષની ઉજવણી નિમિત્તે અભિનંદન પાઠવ્યા હતા અને આવનાર દિવસોમાં પણ તે નંબર 1 સ્થાને રહે તેવી શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

    વધુ વાંચો