તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ACBએ હરીશનું નિવેદન લીધંુ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા|ગોધરાની નગરનિયોજન કચેરીના સર્વેયર હરિશ વણજારા સામે વડોદરા એસીબીમાં ~6.80 કરોડની અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાયા બાદ એસીબીએ સોમવારે હરિશનું મુદ્દે નિવેદન લીધું હતું. હરિશે એસીબીને જણાવ્યુ હતું કે તેની માતા બ્યુટી પાર્લરનું કામ કરતી હતી અને તેમની આવકમાંથી તેણે મિલકતો વસાવી હતી. જો કે એસીબીને વાત ગળે ના ઉતરતાં વધુ તપાસ શરુ કરાઇ છે. એસીબી સમક્ષ હરિશે 2007થી આઇટી રિર્ટન ભરવાનું શરૂ કર્યાનું કબૂલ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો