તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ટ્રેનમાં મહિલાના પર્સમાંથી ચોરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રેનમાં મહિલાના પર્સમાંથી ચોરી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા| રાજસ્થાનજોધપુરમા રહેતા 22 વર્ષીય માનસી સમીર બરેાડા ગત 8 સપ્ટેમ્બરે જોધપુર રેલવે સ્ટેશનથી સુર્યનગરી એક્સપ્રેસ ટ્રેનમાં બોરીવલી જતા હતાં. વડોદરા સ્ટેશને તેમનાં ફોઇ તેમજ માતા પણ મુંબઇ જવા આવ્યાં હતાં. સવારે 5:40એ ટ્રેન ઉપડ્યા પછી શંકાસ્પદ મહિલાએ તેમની નજર ચૂકવી જોધપુરની મહિલાના પર્સની ચેઇન ખોલી મની પર્સની ચોરી કરી હતી. પર્સમાં સોનાના દાગીના, મોબાઇલ અને રોકડ સહિત રૂા. 82500ની મતાની ચોરી થઇ ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો